<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

રોડ પર પગ ઉપર પગ ચડાવી યુવાન સુઇ ગયો!

રાજકોટઃ સોશિયલ મિડીયામાં રોજબરોજ કોઇને કોઇ પ્રકારના વિડીયો વાયરલ થતાં હોય છે. આજે એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક શખ્‍સ રોડ પર પગ ઉપર પગ ચડાવીને સુઇ ગયો હતો. કોઠારીયા રોડ પરનો આ વિડીયો હોવાનું ચર્ચાય છે. યુવાન ડમડમ હાલતમાં હતો કે પછી માનસિક અસ્‍વસ્‍થ હતો? તે જાણવા મળ્‍યું નથી. (

(4:10 PM IST)