તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 26th March 2025
રેલ્વે ટ્રાન્સપોર્ટેશન માધ્યમથી ડ્રગ નેટવર્કનો પર્દાફાશ: જામનગરમાં રહેતી યાસ્મીન અનવરભાઈ સેતા અને એક સગીરની ધરપકડ: લાખો રૂપિયાનૂ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું: મુંબઈથી નિઝામ નામના વ્યક્તિએ ડ્રગ આપ્યાનું ખુલ્યું

રાજકોટ: રેલવે ટ્રાન્સપોર્ટેશનના માધ્યમથી ડ્રગ નેટવર્કનો પડદા ફાસ થયો છે. ટ્રેન મારફતે એક રાજ્યથી બીજા રાજ્યમાં સપ્લાઇ કરવામાં આવતો હતો.
રાજકોટમાં અમદાવાદ રેલ્વે પોલીસ એસઓજી એ મહિલા અને સગીરની કરી ધરપકડ,
જામનગરમાં રહેતી યાસ્મીન અનવરભાઈ સેતા અને એક સગીરની ધરપકડ
૧૮.૮૯ લાખ રૂપિયાનૂ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું. મુંબઈથી નિઝામ નામના વ્યક્તિએ ડ્રગ આપવાનું સામે આવ્યું છે.ડ્રગની ડીલેવરી મંગાવનાર અઝરુદ્દીન મકરાણી અને મહિલા સહિત સગીરની ધરપકડ
મુંબઈથી મહિલાને ડ્રગ પાર્સલ લાવવા માટે ૧૦૦૦૦ રૂપિયા આપવાનું નક્કી કર્યા હતા
(1:14 AM IST)










