તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
રાજકોટ મ્યુનિ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી મીટિંગ

રાજકોટઃ મ્યુનિ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી મીટિંગ આજે સવારે સ્ટે. ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં વિવિધ વિકાસકામોની દરખાસ્તના રૂા. ૫૫.૬૪ કરોડ મંજુર કરવામાં આવ્યા છે. ઉપરોકત તસ્વીરમાં સ્ટે. ચેરમેન જયમીન ઠાકર, સ્ટે. સભ્ય નરેન્દ્રસિંહ વાઘેલા, બિપીનભાઇ બેરા, વર્ષાબેન રાણપરા, ભારતીબેન પરસાણા, જયોત્સનાબેન ટીલાળા, મંજુબેન કુંગસીયા તથા સેક્રેટરી એચ.પી. રૂપારેલીયા, ડે. કમીશ્નર મહેશ જાની તેમજ અધિકારીઓ નજરે પડે છે. (તસ્વીર- અશોક બગથરીયા)
(3:58 PM IST)










