<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

અકિલા ન્યુઝ : રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ બહાર ખેતપાક ભરેલા વાહનોની ગૌરીદળ સુધી લાંબી લાઈનો લાગી, આજે સાંજે પાંચ વાગ્યાથી યાર્ડ માં ખેતપાકોની આવક શરૂ કરાશે. વિડીયો : જીજ્ઞેશ પ્રજાપતી : જુઓ વિડિયો

(12:05 PM IST)