News of Tuesday, 1st April 2025
અકિલા ન્યુઝ : રાજકોટના કુવાડવા રોડ પર કેમિકલ ફેક્ટરીમાં આગ મામલે આગ પર ફાયર ટીમે કાબુ મેળવ્યો, લોકોની સતર્કતાથી મજૂરોને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જુઓ લાઈવ દ્રશ્યો. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા :જુઓ વિડીયો

(3:20 PM IST)










