તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
મહાવીર ભવનમાં જુઠાણી પરિવારનું અનુદાન

શ્રી દશાશ્રીમાળી અને વણિક જૈન વિદ્યાર્થી ભવનના ઉપક્રમે પૂ. શ્રી ધીરગુરુદેવ અનુગ્રહિત મહાવીર ભવન-હોલ નિર્માણમાં એડવોકેટ એચ. જે. જુઠાણી અને હસુમતીબેનની સ્મૃતિમાં એડવોકેટ કુ. ઉન્નતિબેન જુઠાણીએ ધનરાશિનો ચેક ટ્રસ્ટી વિમલ પારેખ, વિપુલ સંઘાણીને અર્પણ કરી સેવા ભાવનાને બિરદાવી હતી.
(4:42 PM IST)










