<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

અકિલા ન્યુઝ : રાજકોટમાં વેપારીઓ પર પોલીસના દંડારાજથી ત્રાહિમામ, રાત્રીના ધંધા રોજગાર ચાલુ રાખવા કે નહીં તે બાબતે સ્પષ્ટીકરણ કરવા કોંગ્રેસની રાજકોટ પોલીસ કમિશ્નરશ્રીને રજૂઆત, કોરોના બાદ રાત્રી દરમિયાન વેપારીઓ પોતાનો ધંધો રોજગાર કરી ગુજરાન ચલાવે છે પરંતુ અત્યારે પોલીસ 12 વાગ્યે દુકાનો બંધ કરાવતા વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે. : જુઓ વિડિઓ

(3:06 PM IST)