News of Saturday, 5th April 2025
રાજુભાઈ તલાટીયાનું હૃદય રોગનો ગંભીર હુમલો આવતા દુઃખદ અવસાન: રાત્રે ૮ વાગ્યે અંતિમ યાત્રા

રાજકોટ નિવાસી મિલનસિંહ ( રાજુભાઈ ) ભાવસિંહ તલાટીયાનું આજરોજ તા. ૫/૪/૨૦૨૫ના રોજ હાર્ટ એટેકનો ગંભીર હુમલો આવતા દુઃખદ અવસાન થયેલ છે, તેમની સ્મશાન યાત્રા રાત્રે ૮ વાગ્યે કાઠિયાવાડ જીમખાના, તેમના નિવાસસ્થાનેથી નીકળશે, પ્રભુ તેમના આત્માને શાંતિ આપે
પરાગસિંહ ભાવસિંહ તલાટીયા
૯૦૯૯૬ ૯૯૯૭૯
નાનભા લાખાજી તલાટીયા
૯૪૨૯૦ ૫૯૭૮૨
વિજયસિંહ લાખાજી તલાટીયા
૯૨૨૮૩ ૩૭૪૭૫
(5:44 PM IST)










