<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

સ્‍વ.પ્રવિણભાઈ કારીયાના ધર્મપત્‍ની શારદાબેનનું દુઃખદ અવસાનઃ સાંજે અંતિમયાત્રા

રાજકોટઃ સ્‍વ.પ્રવિણભાઈ કારિયાના ધર્મપત્‍ની શારદાબેન (ઉ.વ.૮૪) આજરોજ સવારે શ્રીજી ચરણ પામ્‍યા છે. તેમની અંતિમયાત્રા આજે સાંજના ૪ વાગ્‍યે તેમના નિવાસ સ્‍થાનથી નીકળશે. સરનામું ‘ભાવેશ' આરાધના સોસાયટી મેઈન રોડ, જુના એરપોર્ટ પાસે, રાજકોટ.(૪૦.૨૮)

(3:15 PM IST)