News of Friday, 11th April 2025
શહેર ભાજપ દ્વારા મહાત્મા જયોતિબા ફુલેની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ રાજકોટ

મહાત્મા જયોતિબા ફુલેની જન્મ જયંતિએ રાજકોટ શહેર ભાજપ દ્વારા જયુબેલી બાગ ખાતે આવેલ પ્રતિમાએ પુષ્પાંજલીનો કાર્યક્રમ યોજાએલ આ તકે શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, મહામંત્રી અશ્વિન મોલીયા, પૂર્વ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, મનીષભાઇ રાડીયા, પુષ્કરભાઇ પટેલ, જીતુભાઇ કાટોળીયા, દુર્ગાબા જાડેજા, કંચનબેન સિધ્ધપુરા, પુજાબેન પટેલ, રાજદિપસિંહ જાડેજા, મહેશભાઇ રાઠોડ, વિક્રમભાઇ પુજારા, જંયતીભાઇ નોંધણવદરા, કાથડભાઇ ડાંગર, સંજયસિંહ રાણા, રતાભાઇ બગડા, સંજયભાઇ બગડા, લલીત વાડોલીયા, જે.પી.ધામેચા, યોગેશ ભુવા, મનોજભાઇ દુબલ, જીતેન્દ્ર વાદ્યેલા, અમીત ચૌહાણ, ધીરજ મુંગરા, નાગજીભાઇ વરૂ, માણસુરભાઇ વાળા, કુલદીપસિંહ જાડેજા, જયપાલ ચાવડા, સંદીપ અંબાસણા, અંકિત દુધાત્રા, દીનેશ ગોહેલ, શામજીભાઇ ચાવડા, પ્રતિક રાવલ, દેવ ગજેરા, દીપાલી વ.રા, હેતવી વોરા, નરેન્દ્રભાઇ ડવ, અશોક ડાંગર,આનંદસિંહ ઠાકુર, હેમાંગ પીપળીયા, કરણાભાઇ માલધારી, નીલેશભાઇ જલુ, મુન્ના જોગરાણા, કેયુર મશરૂ, વજુભાઇ લુણાશીયા, બુકલ ચોટલીયા, રાજુભાઇ નોંધણવદરા, વૈશાલીબેન મહેતા, સોનલ સોમૈયા, ધર્મિષ્ઠાબેન વાદ્યેલા, મહેબુબ શાહમદાર, શૈલેષ પ્રજાપતિ, નયનાબેન ગોહીલ, દિવ્યાબેન ઉમરાણીયા, કમલેશ વાદ્યેલા સહિતના ઉપસ્થિત રહયા હતા
(3:05 PM IST)










