હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 12th April 2025
રાજકોટમાં પણ હાઇરાઇઝ તથા લો રાઇઝમાં ચેકીંગઃ એપાર્ટમેન્ટ સાથે કોમ્પલેક્ષમાં પણ તપાસ
અમદાવાદ અને સુરતના હાઇરાઇઝ એપાર્ટમેન્ટમાં આગ બાદ ફાયર સેફટીનું રાજયવ્યાપી ચેકીંગ કરવાના આદેશો એટલાન્ટિસ અગ્નિકાંડ બાદ રાજકોટમાં કુલ ૮૦૦ એપાર્ટમેન્ટને નોટિસ અપાય છે

રાજકોટઃ તાજેતરમાં અમદાવાદ અને સુરતમાં હાઇરાઇઝ એપાર્ટમેન્ટમાં આગ લાગવાની ઘટના બાદ સરકારે સમગ્ર રાજયમાં ફાયર સેફટીના ચેકીંગ માટે આદેશો આપ્યા છે. રાજકોટમાં પણ એટલાન્ટીસ અગ્નિકાંડ બાદ ૮૦૦ જેટલા બીલ્ડીંગોમાં નોટીસ અપાયેલ હતી.
રાજયવ્યાપી આદેશો મુજબ ફાયરસેફટીની તપાસ કરવામાં આવનાર છે. જેમાં હાઇરાઇઝ, લો-રાઇઝ તથા એપાર્ટમેન્ટ સાથે કોમ્પઁલેક્ષમાં પણ ફાયર સેફટી અંગે ચેકીંગ કરાશે.
(4:12 PM IST)










