<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા ફેરફાર જાણો રાજકોટ માર્કેટિંગયાર્ડના શાકભાજીના નવા ભાવ:જુઓ સંપૂર્ણ યાદી

પ્રતિ મણ કેરી કાચીનો ભાવ 700થી 1000, લીંબુ 1400થી 3000, સાકરટેટી 200થી 400, તરબુચ 200થી 300, બટેટા 150થી 300 સહિતના ભાવ

રાજકોટ :શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને શિયાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બઝેટ પર પડતી હોય છે. જાણો  રાજકોટ માર્કેટિંગ યાર્ડના શાકભાજીના નવા ભાવ

આજે રાજકોટ યાર્ડમાં પ્રતિ મણ કેરી કાચીનો ભાવ 700થી 1000, લીંબુ 1400થી 3000, સાકરટેટી 200થી 400, તરબુચ 200થી 300, બટેટા 150થી 300, ડુંગળી સુકી 65થી 255, ગુવાર 1500થી 1800, ચોળાસીંગ 1400થી 1700, પરવર 1000થી 1400 અને વટાણા 1100થી 1400 જોવા મળ્યો છે.

(7:29 PM IST)