<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

અકિલા ન્યુઝ : શ્રી હનુમાનજી મહારાજ જન્મોત્સવના પાવન પ્રસંગે 150 ફૂટ રિંગ રોડ, મવડી ન્યુ રાજદીપ સોસાયટી સ્થિત શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર પર ભવ્ય આરતી જુઓ લાઈવ દ્રશ્યો. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા :જુઓ વિડીયો


 

(8:52 PM IST)