<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

અકિલા ન્યુઝ : રાજકોટ ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસીસ (ફાયર બ્રિગેડ) ના કોન્ટ્રાકટ પર રહેલા આશરે 75 થી વધારે કર્મચારીઓનો પગાર ના થતા વિરોધ, જો કોઈ નિર્ણય નહિ આવે તો બધ્ધા ફરજ પરથી ઉતરી જશું, જો આ લોકો ફરજ પરથી ઉતરી જશે તો ઇમર્જન્સી સમયે કોણ આગ પર કાબુ મેળવશે તે મોટો સવાલ. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડિયો

 

 

(1:38 PM IST)