News of Thursday, 17th April 2025
અકિલા ન્યુઝ : રાજકોટ સીટી બસ ચાલક દ્વારા સર્જવામાં આવેલ અકસ્માતનો મામલો, E 52 નંબરની બસની અંદર લાગેલા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, કઈ રીતે બસ ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો તેને લઈ સમગ્ર હકીકત સામે આવી. : જુઓ વિડિયો

(2:00 PM IST)










