<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

અકિલા ન્યુઝ : ઇન્દિરા સર્કલે કાલે થયેલા અકસ્માત મામલે NSUI નો રાજકોટ CT બસ રોકી વિરોધ, કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી ની માંગ અને એજન્સી રદ કરવાની NSUI ની માંગ સાથે વિરોધ, પોલીસે કાર્યકરો ની કરી અટકાયત. : જુઓ વિડિયો

(2:04 PM IST)