News of Thursday, 17th April 2025
અકિલા ન્યુઝ : રાજકોટના ઇન્દિરા સર્કલ પર અકસ્માત મામલે કોંગ્રેસનો રાજકોટ મહાનગર પાલિકા પર હલ્લાબોલ, કોંગ્રેસની માંગ મૃતકોને 50 લાખની સહાય, ઇજાગ્રસ્તોને 10 લાખની સહાય મળે, જવાબદાર કોન્ટ્રાક્ટર પર કાયદેસરની કાર્યવાહી થાય, RMC કમિશ્નરે કહ્યું જવાબદારો સામે પગલાં ભરાશે.

(2:03 PM IST)










