<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

વોર્ડનં.૧૪માં છાસ વિતરણઃ એક સપ્‍તાહ સુધી સેવાકાર્ય

 

  રાજકોટઃ વોર્ડ નં.૧૪માં આવેલ ગુંદાવાડી પોલીસ ચોકીની સામે પદ્માકુંવરબા હોસ્‍પિટલ પાસે તેમજ કેનાલ રોડ અમીધારા કોમ્‍પલેક્ષની નીચે આજરોજ એમ બે સ્‍થળોએ છાસનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. સતત આઠ દિવસ સુધી આ ભગીરથ કાર્ય વોર્ડ નં.૧૪ના વિવિધ વિસ્‍તારોના મુખ્‍ય ચોકમાં કરવામાં આવશે. ૩૦૦ કિલો ઘોરવું અને છાસ આશરે ૩ હજાર લોકોએ અમળતરૂપી છાસ પીધી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, ધારાસભ્‍ય દર્શીતાબેન શાહ,  ફાયનાન્‍સીયલ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પૂ.મેયર રક્ષાબેન બોળીયા, ગોપાલક બોર્ડના પુ.ચે.દિનેશભાઈ ટોળિયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સદસ્‍ય જયદીપભાઈ જલુ, વોર્ડ નં.૧૪ના પ્રભારી જીગ્નેશભાઈ જોશી, વોર્ડ નં.૭ના પ્રભારી શૈલેષભાઈ હાપલીયા, વોર્ડ પ્રમુખ પવનભાઈ સુતારીયા, વોર્ડ મામંત્રી કેયુરભાઈ મશરૂ, બ.મોરચો રાજકોટ શહેર મહામંત્રી ઉમેશકુમાર ધામેચા, બ. મોરચો રા.શહેર મંત્રી વિપુલભાઈ માખેલા, બ.મોરચો વોર્ડ પ્રભારી નીલેશભાઈ પાટડિયા, વોર્ડ પુ.પ્રમુખ હરિભાઈ રાતડીયા, વોર્ડ પુ.મહામંત્રી નરેન્‍દ્રભાઈ કુબાવત, શહેર પુ.મંત્રીપ્રભાબેન વસોયા, શહેર બક્ષીપંચ કારોબારી સભ્‍ય નરેન્‍દ્રભાઈ મકવાણા, યુ.મોરચાના પુ.મહામંત્રી અશ્વિનભાઈ બાલાસરા, વોર્ડ યુ.મોરચાના પ્રમુખ કશ્‍યપ ભટ્ટ, ધર્મેશભાઈ ડોડીયા, બફુલભાઈ ચોટલીયા, આશિષભાઈ ટાંક, ગીરીશભાઈ પોપટ, મુકેશભાઈ થાવડા, મહેશભાઈ ચૌહાણ, મહેશભાઈ બારડ, કનુભાઈ ડોબરિયા, હરુભાઈ તલસાણીયા, રાજુભાઈ બુધ્‍ધદેવ, સમીરભાઈ પરમાર, વિપુલભાઈ ડવ, પ્રતાપભાઈ છાટબાર, હરિભાઈ ચૌહાણ, કનકસિંહ ઝાલા, રઘુભાઈ બોળીયા,નીલેશભાઈ રાઠોડ, સંદીપભાઈ ગોહેલ વોર્ડ મહિલા મોરચાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન વાઘેલા, અરુણાબેન મગવાનીયા, અવનીબેન બગડા, હીનાબેન પટેલ, હીનાબેન ચંદારાણા, ગીતાબેન રાજા, કલ્‍પાબેન ટોળિયા, નીલમબેન ભટ્ટ કાર્યકર્તા ભાઈઓ તેમજ બહેનો કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેલ હતા.

(3:46 PM IST)