<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

ભર ઉનાળે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૂકી ડૂંગળી સસ્તી થતા ગૃહિણીઓને હાશકારો : શાકભાજીના ભાવમા વધવટ

શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો થતા જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર

રાજકોટ તા.૧૮ : સિઝન પ્રમાણે શાકભાજીના ભાવમાં ફેરફારો થતા જોવા મળતા હોય છે. આજે આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના શાકભાજીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણીશું.

શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડતી હોય છે. આજે અમે તમને રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ વિશેની જાણકારી આપીશું.

(3:39 PM IST)