News of Friday, 18th April 2025
રાજકોટ માર્કેટયાર્ડમાં 2750 ક્વિન્ટલ લસણની આવક થઇ : એક મણનો ભાવ રૂ.૭૭૦ થી ૧૪૦૦ રૂપિયા બોલાયો:જુઓ સંપુર્ણ યાદી
માર્કેટિંગ યાર્ડમાં કાળા તલના એક મણના 3820 થી 4500 રૂપિયા ભાવ બોલાયો : જુદા જુદા અનાજ અને શાકભાજીની આવક

રાજકોટ તા.૧૮: રાજકોટ માર્કેટયાર્ડમાં 2750 ક્વિન્ટલ લસણની આવક થઇ છે. એક મણનો ભાવ રૂ.૭૭૦ થી ૧૪૦૦ રૂપિયા બોલાયો છે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડના જણસીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણો. નવી જણસીની આવક અને તેના નિમ્ર અને ઉચ્ચ ભાવ વિશે તમામ માહિતી મેળવો.
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ નવી જણસીની આવક થતી હોય છે. તેમજ તે કઠોળ અને અનાજના આજના 20 કિલો ગ્રામનો શું ભાવ છે, કેટલા જથ્થાની આવક થઈ છે, નિમ્ર અને ઉંચ ભાવ વિશે તમામ માહિતી આ લેખમાં આપેલી છે. તો ચાલો તેના વિશે તમને માહિતી આપીએ.



(4:04 PM IST)










