તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 21st April 2025
રાજકોટ માર્કેટયાર્ડમાં ઘઉંની પુષ્કળ આવક : એક મણના 480 થી 625 ભાવ બોલાયો: જુઓ સંપુર્ણ યાદી
માર્કેટિંગ યાર્ડમાં દરરોજ નવી જણસીની આવક : કઠોળ અને અનાજના આજના 20 કિલો ગ્રામનો ભાવની સ્થિતિ

રાજકોટ : રાજકોટ માર્કેટયાર્ડમાં ઘઉંની પુષ્કળ આવક થઇ છે. ગોડાઉન હાઉસફૂલ થયા છે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ નવી જણસીની આવક થતી હોય છે. તેમજ તે કઠોળ અને અનાજના આજના 20 કિલો ગ્રામનો શું ભાવ છે, કેટલા જથ્થાની આવક થઇ છે, નિમ્ન અને ઉંચ ભાવ વિશે તમામ માહિતી આ લેખમાં આપેલી છે. તો ચાલો તેના વિશે તમને માહિતી આપીએ.

(4:33 PM IST)










