News of Tuesday, 22nd April 2025
સીટી બસના રપ ડ્રાઇવરોના રાજીનામાઃ તંત્ર ઉંધા માથે

રાજકોટઃ શહેરના ૧પ૦ ફુટ રીંગ રોડ પર ઇન્દીરા સર્કલ પાસે તાજેતરમાં સીટી બસનો અકસ્માત થતા ૪ નિર્દોષ લોકોના મૃત્યુ થયાઃ આ બનાવના ઘેરા પ્રત્યઘાત પડયાઃ આ બનાવના પગલે સીટી બસના ર૦ થી રપ ડ્રાઇવરોએ રાજીનામા આપતા તંત્ર ઉંધા માથેઃ મનપાના કોલ સેન્ટરમાં છેલ્લા એક વર્ષમાં સીટી બસની ર૭૦૪ ફરીયાદ નોંધાઇ હતી.(૬.ર૦)
(3:19 PM IST)










