તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 22nd April 2025
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ નવી જણસીની આવક : કપાસના એક મણના 1400 થી 1540 ભાવ બોલાયો
જ્યારે ઘઉંના એક મણના 486 થી 542 ભાવ બોલાયો આ ઉપરાંત બાજરીના 411 રૂપિયા અને તુવેરના 1171 થી 1391 રૂપિયા ભાવ એક મણ ના બોલાયા

રાજકોટ તા.૨૨ : રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ નવી જણસીની આવક થતી હોય છે. તેમજ તે કઠોળ અને અનાજના આજના 20 કિલો ગ્રામનો શું ભાવ છે, કેટલા જથ્થાની આવક થઈ છે, નિમ્ર અને ઉચ ભાવ વિશે તમામ માહિતી આ લેખમાં આપેલી છે. તો ચાલો તેના વિશે તમને માહિતી આપીએ.
કપાસના એક મણના 1400 થી 1540 ભાવ બોલાયો છે જ્યારે ઘઉંના એક મણના 486 થી 542 ભાવ બોલાયો છે આ ઉપરાંત બાજરીના 411 રૂપિયા અને તુવેરના 1171 થી 1391 રૂપિયા ભાવ એક મણ ના બોલાયા છે.

(3:59 PM IST)










