<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

અકિલા ન્યુઝ : રાજકોટના યુનિવર્સીટી રોડ પર આવેલ જલારામ પ્લોટ શેરી નં-2ના રહેણાંક મકાનમાં લાગી હતી આગ, આગ સામાન્ય હોવાનું સામે આવ્યું, ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.:જુઓ વિડીયો


 

(9:38 PM IST)