<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

‘‘અકિલા'' અખબાર કેવી રીતે પ્રિન્‍ટ થાય છે.. રાધિકા સ્‍કૂલના બાળકોએ પ્રેસ કાર્યાલયની મૂલાકાત લઇ જીજ્ઞાશા સંતોષી

રાજકોટઃ ભાવનગર હાઇવે ઉપર વડાળી રોડ, કસ્‍તુરબા ધામ (ત્રંબા) ખાતે આવેલ શૈક્ષણિક સંસ્‍થા રાધિકા સ્‍કૂલ એન્‍ડ હોસ્‍ટેલના ૧૮૦ થી વધુ વિદ્યાર્થીઓએ અકિલા કાર્યાલયની મુલાકાત લીધી હતી. અકિલા પરિવારના મિતેષભાઇ આહીર અને ધ્રુમિલ પારેખ દ્વારા અખબાર કેવી રીતે પ્રિન્‍ટ થાય છે ? તેનો કોમ્‍પ્‍યુટર વિભાગ, રાજકોટ-સૌરાષ્‍ટ્ર વિભાગ, ક્રાઇમ વિભાગ, નેશનલ ઇન્‍ટરનેશનલ ન્‍યુઝ વિભાગ, પેઇજ વિભાગ અને પ્રિન્‍ટીંગ વિભાગની માહિતી આપી હતી. આ ઉપરાંત અકિલાની વેબસાઇટ અને વ્‍હોટસએપ ન્‍યુઝ કેવી રીતે બને છે તેની પણ વિદ્યાર્થીઓએ માહિતી મેળવી હતી. બાળકોએ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા  સાથે પણ જીજ્ઞાશા પૂર્વક ચર્ચા કરી હતી. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) (૩૬-૪)રાજકોટઃ ભાવનગર હાઇવે ઉપર વડાળી રોડ, કસ્‍તુરબા ધામ (ત્રંબા) ખાતે આવેલ શૈક્ષણિક સંસ્‍થા રાધિકા સ્‍કૂલ એન્‍ડ હોસ્‍ટેલના ૧૮૦ થી વધુ વિદ્યાર્થીઓએ અકિલા કાર્યાલયની મુલાકાત લીધી હતી. અકિલા પરિવારના મિતેષભાઇ આહીર અને ધ્રુમિલ પારેખ દ્વારા અખબાર કેવી રીતે પ્રિન્‍ટ થાય છે ? તેનો કોમ્‍પ્‍યુટર વિભાગ, રાજકોટ-સૌરાષ્‍ટ્ર વિભાગ, ક્રાઇમ વિભાગ, નેશનલ ઇન્‍ટરનેશનલ ન્‍યુઝ વિભાગ, પેઇજ વિભાગ અને પ્રિન્‍ટીંગ વિભાગની માહિતી આપી હતી. આ ઉપરાંત અકિલાની વેબસાઇટ અને વ્‍હોટસએપ ન્‍યુઝ કેવી રીતે બને છે તેની પણ વિદ્યાર્થીઓએ માહિતી મેળવી હતી. બાળકોએ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા  સાથે પણ જીજ્ઞાશા પૂર્વક ચર્ચા કરી હતી. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) (૩૬-૪)

(1:27 PM IST)