<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

રાજકોટના ૩૯૦ સહિત રાજયના ૩૭૦૦થી વધુ મહેસૂલી કર્મચારીઓની ૩૦મીએ માસ સીએલ

મહેસૂલી કર્મચારીઓના પ્રમોશન-આંતર જીલ્લા બદલી સહિતના મહત્‍વના પ્રશ્‍નોનો કોઇ નિવેડો નહીં આવતા ગઇકાલે કાળી પટ્ટી ધારણ કર્યા બાદ હવે ૩૦મીએ રાજકોટ શહેર-જીલ્લાના ૩૯૦ સહિત રાજયના ૩૭૦૦ થી વધુ નાયબ મામલતદાર-કારકૂન-તલાટી-પટ્ટાવાળા માસ સીએલ ઉપર ઉતરી જશેઃ તમામને રજા રીપોર્ટ મૂકવા આદેશોઃ બાદમાં બેમૂદતી હડતાલ

(2:36 PM IST)