તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Wednesday, 23rd April 2025
રાજકોટ યાર્ડમાં સુકી ડૂંગળીના ભાવમાં ઘટાડો:સીઝન પ્રમાણે ભાવમાં વધઘટ: જાણો શાકભાજીના નવા ભાવ
જાણો રાજકોટ માર્કેટિંગ યાર્ડના વિવિધ શાકભાજીની કેટલી આવક અને આજના નવા ભાવ




રાજકોટ : શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બઝેટ પર પડતી હોય છે. આજે જાણો રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ વિશેની જાણકારી
(7:47 PM IST)










