<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

આંબેડકરનગરના રહેવાસીઓને બેફામ ગાળો ભાંડતા છ વિડીયો બનાવી રાજુ વલી સંધીએ વાયરલ કર્યા

હું રાજુ વલી બોલુ...કહી સમાજના આગેવાનોને પણ ગાળો ભાંડીઃ માલવીયાનગર પોલીસે રિક્ષાચાલક ચિરાગભાઇ સોલંકીની ફરિયાદ નોંધીઃ એસીપી પટેલ દ્વારા તપાસ

(4:21 PM IST)