<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

અકિલા ન્યુઝ : રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની મળી બેઠક, સ્ટેન્ડિંગમાં ૩૨ દરખાસ્તો માટે લેવાયો નિર્ણય, કોઠારિયા અને આસપાસના ભળેલા નવા વિસ્તારો માટે નવો દક્ષિણ ઝોન બનાવવા મંજૂરી, નવું સ્પોટ્સ કોમ્પ્લેક્ષ પણ બનાવવા મંજુર, ૧૧૭ કરોડના કામોને મંજૂર કરવામાં આવ્યા છે. અદ્યતન ટેકનોલોજી સાથે સાઉથનો ઝોન તૈયાર થશે જે કામગીરી બે વર્ષમાં પુરી કરાશે. : જુઓ વિડિયો

(1:38 PM IST)