તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
વોર્ડ નં.૧૮માં કોઠારીયા ખાતે સાઉથ ઝોન ઓફિસ માટે ૩ર.પ૪ કરોડ મંજુર

રાજકોટઃ મહાનગર પાલિકાના વોર્ડ નં.૧૮માં રૂા.૩૨.૫૪ કરોડના ખર્ચે ટીપીએસ-૧૨ (કોઠારીયા) FP-૧૫/Aના પ્લોટમાં સાઉથ ઝોન ઓફિસ બનાવવાનુ કામ આજરોજ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવે છે.
ઉક્ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર સંજયસિંહ રાણા, સંદીપભાઈ ગાજીપરા, ભારતીબેન પરસાણા તથા દક્ષાબેન વાઘેલા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે.
(3:05 PM IST)










