તા. ૧૯ એપ્રિલ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ચૈત્ર સુદ - ૧૧ શુક્રવાર
News of Friday, 25th April 2025
વોર્ડ નં.૦૨માં રૂ.૬૦.૭૭ લાખના ખર્ચે છોટુનગરમાં નવી આંગણવાડી બનાવાશે

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૨માં રૂ.૬૦.૭૭ લાખના ખર્ચે એરપોર્ટ રોડ પર છોટુનગર માં નવી આંગણવાડી બનાવવાનું તથા શ્રી દત્તોપંત ઠેંગડી લાયબ્રેરીમાં ફર્નિચર તથા જરૂરી રીનોવેશન કરવાનું કામ આજરોજ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.
ઉક્ત કામ મંજુર કરવા બદલ વિધાનસભા-૬૯ના ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, શાસક પક્ષ દંડક મનિષભાઇ રાડીયા, તથા વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર મીનાબા જાડેજા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે.
(3:07 PM IST)










