<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

રાજકોટ માર્કેટયાર્ડમાં લીંબુની વિપુલ પ્રમાણમાં આવક : એક મણના 1600 થી 4000 : સુરણના એક મણના રૂ.1600થી 2000:જુઓ સંપુર્ણ યાદી

શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો : રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ વિશેની જાણકારી

રાજકોટ: રાજકોટ માર્કેટયાર્ડમાં લીંબુની વિપુલ પ્રમાણમાં આવક થઇ છે. 

 શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બઝેટ પર પડતી હોય છે. આજે અમે તમને રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ વિશેની જાણકારી આપીશું.

(4:23 PM IST)