તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th April 2025
અકિલા ન્યુઝ : કાશ્મીર પહેલગામ આતંકી હુમલામાં અવસાન પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, રાજકોટ શહેર ભાજપ દ્વારા રાજકોટના કિશાન પરા ચોક ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા શ્રદ્ધાંજલિ અપાઇ, જુઓ લાઈવ દ્રશ્યો. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડીયો

(7:41 PM IST)










