<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

અકિલા ન્યુઝ : રાજકોટના ફૂલછાબ ચોક ખાતે મુસ્લિમ મહિલાઓ દ્વારા કાશ્મીરમાં થયેલ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અને આતંકવાદિયોનો ખાત્મો થાય તેવી હાકલ કરી. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડીયો

(8:20 PM IST)