<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

બુધવારે રાજકોટ શહેર-જીલ્લાના ૩૯૦ મહેસૂલી કર્મચારીઓ સહિત રાજયના ૩૭૦૦ કર્મચારીઓની માસ સીએલઃ પ્રમોશન-આંતર જીલ્લા બદલી સહિતના પ્રશ્‍નો

 

આજે શનિ-રવિ રજા છે, સોમવારે ઓફીસો ખૂલશે, મંગળવાર પછી રજા છે, અને બુધવારે રાજકોટ સહિત રાજયભરના મહેસુલ કર્મચારીઓ ૧ દિ'ની માસ સીએલ પર જશેઃ પરીણામે પાંચ દિવસ કામગીરી ખોરવાશેઃ સોમવારે મહેસૂલી તમામ કર્મચારીઓ પોતાની બ્રાંચના વડાને રજા રીપોર્ટ આપી દેશેઃ પ્રમોશન, આંતર જીલ્લા બદલી સહિતના અનેક પ્રશ્‍નો અંગે રાજકોટના ૩૯૦ સહિત રાજયભરના ૩૭૦૦થી વધુ કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરી જશેઃ નિવેડો નહીં આવે તો બેમુદતી હડતાલનું પણ એલાન...

(4:17 PM IST)