News of Saturday, 26th April 2025
ત્રાસવાદને જડમૂળમાંથી નાબૂદ કરોઃ બજરંગ ગ્રુપ દ્વારા મૃતકોને શ્રધ્ધાંજલી

રાજકોટઃ પહેલગામમાં બનેલ આતંકી ઘટનાને વખોડી બજરંગ ગ્રુપ રાજકોટ દ્વારા મૃતકોને શ્રધ્ધાજંલી અર્પણ કરવામાં આવેલ. આ તકે કિશોરભાઇ કારીયા, હર્ષદસિંહ જાડેજા, પ્રવિણસિંહ વિઠલાણી, હસુભાઇ ગણાત્રા, મનુભાઇ ભગત (ખંધડીયા), બટૂકભાઇ રાચ્છ, જતિનભાઇ ભંડોરા, જયંતભાઇ બુધ્ધદેવ, દિપકભાઇ એચ. ઠકરાર, દિનેશભાઇ તન્ના તેમજ બજરંગ ગ્રુપ પરિવાર ઉપસ્થિત રહેલ.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(4:28 PM IST)










