News of Sunday, 27th April 2025
અકિલ ન્યૂઝ : કાશ્મીર પહલગામમાં થયેલ આતંકી હુમલાના વિરોધમાં રાજકોટની અલગ અલગ સામાજિક સંસ્થાઓ દ્વારા આતંકીઓની નનામી કાઢી વિરોધ કરવામાં આવ્યો, રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોક થી બહુમાળી ચોક સુધી આતંકીઓની કઢાઈ નનામી :જુઓ વિડીયો

(7:14 PM IST)










