<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

વેકેશન શરૂ થતા એસ.ટી.ના ટ્રાફીકમાં વધારો રાજકોટ ડિવીઝન ૬૦ એકસ્‍ટ્રા બસો દોડાવશે

ઉનાળુ વેકેશન શરૂ થઇ જતા એસ.ટી.ના ટ્રાફીકમાં ભારે વધારો થયો છેઃ રાજકોટ ડિવીઝનની રોજની આવક ૬પ લાખને વટાવી ગઇ છેઃ ટ્રાફીકના ધસારાને પહોંચી વળવા ડિવીઝન દ્વારા આજથી રાજકોટ-ગોંડલ અને મોરબી ડેપો પરથી ૬૦ એકસ્‍ટ્રા બસો દોડાવવાનું શરૂ કરાયું છેઃ રાજકોટથી અમદાવાદ-વેરાવળ સોમનાથ-ભાવનગર-દ્વારકા-કચ્‍છ-ભૂજ તરફ સ્‍પે. એકસ્‍ટ્રા બસો મૂકાઇ.

(3:56 PM IST)