તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
નિવૃત ફોજીના ઘર પર હુમલો કરનારા સામે આકરી કાર્યવાહી કરોઃ રૂરલ એસપીને રજૂઆત

રાજકોટઃ મેટોડા જીઆઇડીસી શ્રીનાથજી પાર્કમાં રહેતાં નિવૃત ફોૈઝી રાજાભાઇ બાવનજીભાઇ રાઠોડ (ઉ.વ.૫૯)એ ઘર નજીક રાતે સાડા બારે ડીજે વગાડતાં પરપ્રાંતીય શખ્સને ડીજે વગાડવાની ના પાડતાં તેણે ટોળકી રચી ઘર પર હલ્લો મચાવી નિવૃત ફોૈજી પર હીચકારો હુમલો કર્યો હતો. આ બનાવમાં ટોળા સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી સાથે આજે રાજાભાઇ તથા તેમના પરિવારજનો અને બીજા રહેવાસીઓએ રૂરલ એસપીને લેખીત રજૂઆત કરી હતી. (ફોટોઃ અભીજીત બગથરીયા)
(2:23 PM IST)










