<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

અકિલા ન્યુઝ : રાજકોટના મંગળા મેઈન રોડ મનહર પ્લોટ-4 માં આવેલ કોમ્પ્લેક્સની અગાશી ઉપર લાગી આગ, લોકોના જણાવ્યા પ્રમાણે AC ના કમ્પ્રેશરમાં આગ લાગી હતી બાદમાં અગાશી પર ખડકેલા સ્ટ્રક્ચરમાં આગ લાગી હતી, ફાયર ટિમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો, જુઓ લાઈવ દ્રશ્યો. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડીયો

(6:22 PM IST)