તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 30th April 2025
અકિલા ન્યુઝ : રાજકોટ પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા એક હજારથી વધારે બ્રાહ્મણોએ રક્ત તિલક કરી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને લખ્યો પત્ર, પહેલગામમાં થયેલ હુમલામાં આતંકીઓ નો ખાત્મો બોલે અને જ્યાં પણ બ્રહ્મ સેનાની જરૂર પડે જેટલા લોહોની જરૂર પડે તે માટે બ્રહ્મ સેના તૈયાર હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો. : જુઓ વિડિઓ

અકિલા ન્યુઝ : રાજકોટ પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા એક હજારથી વધારે બ્રાહ્મણોએ રક્ત તિલક કરી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને લખ્યો પત્ર, પહેલગામમાં થયેલ હુમલામાં આતંકીઓ નો ખાત્મો બોલે અને જ્યાં પણ બ્રહ્મ સેનાની જરૂર પડે જેટલા લોહોની જરૂર પડે તે માટે બ્રહ્મ સેના તૈયાર હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો.
કેમેરામેન : સંદીપ બગથરીયા
રિપોર્ટ : નિલેશ શીશાંગીયા
(12:09 AM IST)










