તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Friday, 2nd May 2025
અકિલા ન્યુઝ : ઝૂકતા હે ઝુકાને વાલા ચાહિયે ના બેનર સાથે રાજકોટ શહેર કોંગ્રેસે એક બીજાને પેંડા ખવડાવી ખુશી વ્યક્ત કરી, કેન્દ્ર સરકારે કેબિનેટમાં જાતી વસ્તી ગણતરીને મંજૂરીની મોહર મારતા કોંગ્રેસના આગેવાનો દ્વારાઉજવણી કરવામાં આવી હતી.:જુઓ વિડીયો

(12:48 PM IST)










