News of Saturday, 3rd May 2025
અકિલા ન્યુઝ : રાજકોટમાં નાબાલિક યુવતી પર ગોંડલના અમિત ખૂંટે રાજકોટની કોઈ અવાવરું જગ્યા પર લઇ જઈ રેપ કર્યો હોવાની નાબાલિક યુવતીની મિત્રએ મીડિયા સમક્ષ કહી વાત, બંને ઇન્સ્ટાગ્રામમાંથી આવ્યા હતા સંપર્કમાં, નાબાલિક યુવતીની મિત્રએ કહ્યું જો ન્યાય નહિ મળે તો બંને યુવતી આત્મહત્યા કરી લેશું,પોલીસ દ્વારા નાબાલિક યુવતીની મેડિકલ કરવાની તજવીજ હાથ ધરાઈ હોવાની માહિતી. : જુઓ વિડિયો

(10:10 AM IST)










