<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

કરણ લખતરીયાનો ધો.૧રમાં ૯૩.૩૩ PR

રાજકોટઃ લખતરીયા કરણ વિજયભાઇએ ધો.૧ર કોમર્સમાં ૯૩.૩૩ ટકા સાથે પરિવારનું તેમજ શાળા પરિવારનું નામ રોશન કરેલ છે. તેને શિક્ષકો અને પરિવારજનો દ્વારા શુભેચ્‍છા પાઠવવામાં આવી હતી.

(3:03 PM IST)