<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

રાજકોટ કલેકટરના જનસેવા કેન્‍દ્રમાં રેશનકાર્ડ કામગીરી બંધઃ લોકોને ધકકા

રાજકોટ નવી કલેકટર કચેરીના જનસેવા કેન્‍દ્રમાં પુરવઠા નિગમના ઓપરેટર અને બીજા માળે પુરવઠા કચેરીમાં મુકાયેલ ઓપરેટરની જગ્‍યા હાલ પૂરી થતા અને કોન્‍ટ્રાકટ રિન્‍યુ નહિં થતા ઉપરોકત બંને સ્‍થળે રેશનકાર્ડ કામગીરી આજથી સ્‍થગિત થઇ ગઇ છેઃ અનેક લોકોને ભારે ધકકા થયા હતાઃ પુરવઠાના અધીકારી સુત્રોએ ઉમેર્યું હતું કે ૮ દિ'માં આ પ્રશ્‍ન હલ થઇ જશે.

(3:06 PM IST)