News of Monday, 5th May 2025
અસહ્ય ગરમી બાદ રાજકોટના વિવેકાનંદનગર વિસ્તારમાં રાહતનો વરસાદ, અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ : બપોર બાદ પોણા ત્રણ વાગ્યે વિવેકાનંદ નગર, રૈયા ચોકડી, કોઠારીયા નાકા અને મોટી ટાંકી સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા અને વરસાદ પડ્યો : જુઓ વિડિયો

(3:41 PM IST)










