તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 6th May 2025
મનપાના ઢોર ડબ્બામાં વિવિધ સુવિધા આપોઃ રજૂઆત
કુલર, પાણીફોગર સહિતના વિવિધ પક્ષે કોંગ્રેસ સેવાદળના સભ્ય દ્વારા મ્યુનિ. કમિશનરને રજૂઆત

રાજકોટ, તા.૬: રાજકોટ મહા નગરપાલિકા સંચાલિત ઢોર ડબ્બામાં ઉનાળામાં ગાયને કેલ્શીયમની બોટલ પીવડાવા પાણીના ફોગર તથા ગોળનું પાણી પીવડાવા ફોગર સહિતના વિવિધ પ્રશ્ને યોગ્ય કરવા કોંગ્રેસ સંપાદનના સભ્યોએ મ્યુનિ. કમિશનરને રજૂઆત કરી હતી.
આ અંગે રણજીત મુંધવા, હરેશભાઇ ભારાઇ,એ રજૂઆતમાં જણાવ્યૂ઼ હતું કે, રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તાર માંથી પકડવામાં આવેલ ગાયોને હાલ ગરમી વચ્ચે રાજકોટમાં ૪૫ થી ૪૭ ડિગ્રી તાપમાનમાં શહેરમાં હોય ગાયને ઢોર ડબ્બા ની અંદર પતરાનાં ડુંમ નીચે રાખવામાં આવે છ.ે તો ત્યાં કુલર અથવા તે પતરાના ડુમને પતરા કાઢીને ત્યાં છત ભરી સેન્ટ્રલ એસી વાળા ડોમ બનાવવામાં આવે અથવા તો હંગામી ધોરણે પાણી ના ફોગર ગાયને વિટામીનના કેલ્શીયમની બોટલો આપવા અને ખાસ ગોળ યુક્ત પાણી પીવડાવો રાહત થાય તેવી માંગ કરવામાં આવી છે.
(3:01 PM IST)










