News of Thursday, 8th May 2025
રાજકોટના શાકભાજીના બજાર ભાવ

રાજકોટ તા.૮ : શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બઝેટ પર પડતી હોય છે. આજે અમે તમને રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ વિશેની જાણકારી આપીશું.
રાજકોટ માર્કેટિંગયાર્ડના શાકભાજીના ભાવ
શાકભાજી ન્યુનતમ મહત્તમ
કેરી કાચી 600 800
લીંબુ 1200 3400
સાકરટેટી 200 400
તરબુચ 150 300
બટેટા 200 391
ડુંગળી સુકી 50 260
ટમેટા 160 300
સુરણ 1300 1500
કોથમરી 450 600
મુળા 300 400
રીંગણા 260 500
કોબીજ 100 140
ફલાવર 400 650
ભીંડો 140 280
ગુવાર 500 800
ચોળાસીંગ 400 600
ટીંડોળા 500 1000
દુધી 200 300
કારેલા 350 500
સરગવો 80 300
તુરીયા 500 700
પરવર 750 1000
કાકડી 140 330
ગાજર 200 360
વટાણા 1300 1600
ગલકા 300 500
બીટ 110 220
મેથી 550 800
ડુંગળી લીલી 500 800
આદુ 800 1000
મરચા લીલા 300 500
મકાઇ લીલી 100 200
ગુંદા 250 500
(3:57 PM IST)










