News of Sunday, 11th May 2025
રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા નું બન્યું ફેક ફેસબુક એકાઉન્ટઃ લોકોને ફેક એકાઉન્ટથી સાવચેત કરવા અપીલ કરાઇ
આરોપીએ બ્રજેશ કુમાર ના વિવિધ ફોટો શોધીને ફેક એકાઉન્ટમાં અપલોડ કર્યા

રાજકોટઃ રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા નું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું છે.
ફેક ફેસબુક એકાઉન્ટ થકી માસ્ટર માઇન્ડ લોકો પાસે નંબર માંગી રહ્યો છે. કોઈ પણ કામનું બહાનું આપી રૂપિયાની માંગણી કરશે જે સાવધાની રાખવી કોઇને રૂપિયા આપવા નહીં. લોકોને ફેક એકાઉન્ટ થી સાવચેત રહેવા અપીલ કરાઇ છે. તેમજ આરોપીએ બ્રજેશ કુમાર ના વિવિધ ફોટો શોધીને ફેક એકાઉન્ટમાં અપલોડ કર્યા.
(1:35 PM IST)










