તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 11th May 2025
બપોરે ર.૩૦ વાગેઃ રાજકોટમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ૩૬.ર ડીગ્રી તાપમાન

છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટ શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનમાં ઘટાડો જોવા મળે છે. આજે બપોરે રઃ૩૦ વાગે ૩૬.ર ડીગ્રી તાપમાન, ૪પ ટકા ભેજ અને પવનની ગતિ ૪ કિ.મી.ની છે. બપોર બાદ હળવા વરસાદની સંભાવના છે.
(3:44 PM IST)










